ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી...

ARO જામનગર

(ભરતી ફક્ત પુરુષ માટે છે..)


લાયકાત :- ધો. 10 અથવા 12 પાસ

ધો. 8 પાસ વાળા માટે પણ ટ્રેડ હોવાથી ફોર્મ ભરી શકશે.

 

ફોર્મ શરૂ તા. : 13/02/2024

ફોર્મ છેલ્લી તા. : 22/03/2024

ઓનલાઈન પરીક્ષા તા. : 22/04/2024


પોસ્ટ : અગ્નિવીર જનરલ ડયુટી

ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)

ઉંચાઇ : 168

લાયકાત : 10 પાસ (45 % સાથે દરેક વિષયમાં 33 માર્ક સાથે)


પોસ્ટ : અગ્નિવીર ટેકનિકલ

ઉંમર : 17.5 થી 21 વર્ષ  (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)

ઉંચાઇ : 167

લાયકાત : 10 પાસ 50 % સાથે અને 40 % English, Maths and Science, સાથે અને  ITI માંથી 02 વર્ષની ટેક. ટ્રેનિંગ અથવા  2/3 વર્ષ ડિપ્લોમા પોલિટેકનિક


પોસ્ટ : અગ્નિવીર ઓફિસ આસિ./સ્ટોર કીપર ટેકનિકલ

ઉંમર : 17.5 થી 21 વર્ષ  (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)

ઉંચાઇ : 162

લાયકાત : 12 પાસ (50 % સાથે દરેક વિષયમાં 50 માર્ક સાથે)


પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન

ઉંમર : 17.5 થી 21 વર્ષ (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 168

લાયકાત : 8 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)


પોસ્ટ : અગ્નિવીર ટ્રેડસમેન

ઉંમર : 17.5 થી 21 વર્ષ  (01/10/2003 થી 01/04/2007 ની વચ્ચે હોવી જોઈએ)

ઊંચાઈ : 168

લાયકાત : 10 પાસ (દરેક વિષયમાં 33 માર્ક સાથે)