*આપેલ માહિતી માત્ર જાણકારી પુરતી છે. સરકાર શ્રી ના નિયમ તથા પરિપત્ર મુજબ ફેરફાર થઇ શકે છે.

  વ્હાલી દીકરી યોજના માટે જરૂરી ડોક્યુમેન્‍ટ   

1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર
2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)
3. માતા અને પિતા બન્નેનું આધારકાર્ડ
4. માતા અને પિતા બંનેનું જન્મનું પ્રમાણપત્ર
5. આવકનો દાખલો
6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા
7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)
8. સ્વ-ઘોષણાનો નમૂનો
9. અરજદારના રેશનકાર્ડની નકલ.
10. લાભાર્થી દીકરી અથવ માતા/પિતાની બેંક ખાતાની પાસબુક


  વિધવા સહાય યોજના માટે જરૂરી ડોક્યમેન્ટ  

1. વિધવા લાભાર્થીના પતિના મરણનો દાખલો
2. આધારકાર્ડ
3. રેશનકાર્ડની નકલ
4. આવક અંગેનો દાખલો
5. વિધવા હોવા અંગેનો દાખલો
6. પુન:લગ્ન કરેલ નથી તે બાબતનું તલાટીશ્રીનું પ્રમાણપત્ર
7. અરજદારની ઉંમર અંગેના પુરાવા
8. બેંક ખાતાની નકલ


  કુંવરબાઈનું મામરું યોજના માટે જરૂરી ડોક્યૂમેન્ટ  

1.  કન્યાનું આધારકાર્ડ
2.  લાભાર્થી કન્યાના પિતાનું આધારકાર્ડ
3.  કન્યાનો જાતિનો દાખલો
4.  કન્યાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનું પ્રમાણપત્ર
5.  લાભાર્થી કન્યાના પિતાનો અથવા વાલીનો વાર્ષિક આવકનો દાખલો
6.  કન્યાના રહેઠાણનો પુરાવો
7.  કન્યા બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ ( કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
8.  વર-કન્યાનો સંયુક્ત ફોટો
9.  વરની જન્મતારીખનો આધાર (L.C/જન્મ તારીખનો દાખલો/ અભણ હોય ત્યારે સરકારી ડૉક્ટરનું પ્રમાણપત્ર)
10.  લગ્નનોંધણી પ્રમાણપત્ર
11.  કન્યાના પિતા/વાલીનું સ્વ-ઘોષણા (Self-Declaration)
12.  કન્યાના પિતા હયાત ન હોય તો મરણનો દાખલો


  પ્રધાનમંત્રી મુદ્રા લોન યોજના  

1.  આધારકાર્ડ
2.  અરજદારનું પાનકાર્ડ
3.  સરનામું દર્શાવતો દસ્તાવેજ
4.  પાસપોર્ટ સાઇઝના ફોટા
5.  ધંધાના સ્થળના સરનામાનો પુરાવો
6.  ધંધાના લાયસન્સના પુરાવા
7.  મશીનરી તેમજ સાધનો સહિત તમામ ખરીદીઓના કવોટેશન
8.  ઈન્‍કમ ટેક્ષ રિર્ટનના દસ્તાવેજો